Skip to main content

List of Holidays

સને ર૦૧૮ ના વર્ષની સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ માટે સામાન્ય રજાઓ

અ.નં. વિગત તારીખ વાર
પ્રજાસત્તાકદિન   ર૬/૦૧/ર૦૧૮ શુક્રવાર 
મહાશીવરાત્રી ૧૩/૦ર/ર૦૧૮ મંગળવાર 
હોળી બીજો  દિવસ (ધુળેટી)  ૦ર/૦૩/ર૦૧૮ શુક્રવાર 
મહાવીર જયંતિ (જન્મ કલ્યાણક) ર૯/૦૩/ર૦૧૮  ગુરૂવાર
ગુડ ફ્રાયડે ૩૦/૦૩/ર૦૧૮ શુક્રવાર 
ર્ડા. બાબા સાહેબ આંબેડકરનો જન્મદિન ૧૪/૦૪/ર૦૧૮ શનિવાર
ભગવાનશ્રી પરશુરામ જયંતી ૧૮/૦૪/ર૦૧૮ બુધવાર
રમઝાન ઇદ (ઇદ-ઉલ-ફિત્ર) (શવ્વાલ-૧ લો) (મુસ્લીમ  શિયા અને અને સુન્ની)  ૧૬/૦૬/ર૦૧૮ શનિવાર 
સ્વાતંત્ર્યદિન ૧પ/૦૮/ર૦૧૮  બુધવાર
૧૦  પારસી નૂતન વર્ષ  દિન(પતેતી) (પારસી શહેનશાહી) ૧૭/૦૮/ર૦૧૮ શુક્રવાર 
૧૧ બકરી ઇદ (ઇદ-ઉલ-અઝા) રર/૦૮/ર૦૧૮ બુધવાર 
૧ર જન્માષ્ટમી(શ્રાવણ-વદ-આઠમ) ૦૩/૦૯/ર૦૧૮ સોમવાર 
૧૩ સંવત્સરી(ચતુર્થી પક્ષ)  ૧૩/૦૯/ર૦૧૮  ગુરૂવાર 
૧૪ મહોરમ (આસુરા) ર૧/૦૯/ર૦૧૮  શુક્રવાર 
૧પ મહાત્મા ગાંધી જયંતિ ૦ર/૧૦/ર૦૧૮ મંગળવાર
૧૬ દશેરા (વિજયાદશમી) ૧૮/૧૦/ર૦૧૮ ગુરૂવાર 
૧૭ સરદાર વલ્લભભાઇ પટેલનો જન્મદિવસ ૩૧/૧૦/ર૦૧૮ બુધવાર
૧૮ દિવાળી ૦૭/૧૧/ર૦૧૮ બુધવાર
૧૯ વિક્રમ સંવત નૂતન વર્ષ  દિન ૦૮/૧૧/ર૦૧૮ ગુરૂવાર
ર૦ ભાઇબીજ ૦૯/૧૧/ર૦૧૮ શુક્રવાર 
ર૧ ઇદ-એ-મિલાદ-ઉન-નબી(મહંમદ પયગંબર સાહેબનો જન્મદિન) ર૧/૧૧/ર૦૧૮ બુધવાર 
રર ગુરૂ નાનક જયંતિ  ર૩/૧૧/ર૦૧૮  શુક્રવાર
ર૩ ક્રિસમસ રપ/૧ર/ર૦૧૮ મંગળવાર

નોંધ:
(૧) નીચેની રજાઓ રવિવારે આવતી હોવાથી સામાન્ય રજાના દિવસ તરીકે જાહેર કરેલી નથી.

અ.નં. વિગત તારીખ વાર
મકરસંક્રાતિ ૧૪/૦૧/ર૦૧૮ રવિવાર
ચેટીચાંદ ૧૮/૦૩/ર૦૧૮ રવિવાર
શ્રી રામ નવમી   રપ/૦૩/ર૦૧૮ રવિવાર
રક્ષાબંધન ર૬/૦૮/ર૦૧૮ રવિવાર
અનંત ચેોદશ ર૩/૦૯/ર૦૧૮ રવિવાર
નોંધ : આનંદ ચેોદશની રજા જે દિવસે એટલે ખરેખર ગણેશ વિસર્જન યાત્રા યોજાય તે દિવસે જાહેર કરેલ ગણવાની રહેશે.

(ર) ઉપર જાહેર કરેલી મુસ્લીમોની કોઇ પણ રજાઓ જાહેર કરેલા દિવસે આવતી ન હોય તો, તે તહેવાર જે દિવસે ખરેખર ઉજવાય તે દિવસે સુરત મહાનગરપાલિકાના મુસ્લીમ કર્મચારીઓને મરજીયાત રજા આપી શકાશે..