અ.ન. સરકારશ્રીમાંથી આવેલ પત્ર નંબર અને તારીખ/નોંધ પરિપત્ર નંબર અને તારીખ વિગત/વિષય

૧.

સામાન્ય વહીવટવિભાગ, સચિવાલય, ગાંધીનગર-જાહેર નામું ક્રમાંકઃ જીએસ-૩૦-ર૦૦પ-વી એચએસ-૧૦૦પ -ર૬૬૪-આરટીઆઇ સેલ, તા.પ-૧૦-૦પ નિયમ-૮ ફીના દર સંદર્ભે સુધારેલ ફી ના દરનો અમલ કરવા બાબત.

ર.

સામાન્ય વહીવટવિભાગ સચિવાલય, ગાંધીનગર- પરિપત્રઃ ક્રમાંકઃવહસ-ર૦૦પ-(પ)- આરટીઆઇ સેલતા.૧૪-૧૧-ર૦૦પ ફાઇલોમાં થયેલ નોટીંગ અંગે તથા સેવાવિષયક બાબતો અંગે માર્ગદર્શન પુરુ પાડવા બાબત.

૩.

શહેરીવિકાસ અને શહેરી ગૃહનિર્માણવિભાગ સચિવાલય ગાંધીનગર- સમન/૧૦ર૦૦૬/ર૬૭પ/પી/ તા.૧૩-૭-ર૦૦૬ કલમ-૬ તથાનિયમ પ(૧) (ક) ની જોગવાઇ અનુસાર અરજી ફી વસુલ કરવા અંગે.

૪.

શહેરીવિકાસ અને શહેરી ગૃહનિર્માણવિભાગ ,સચિવાલય, ગાંધીનગર- મકમ/૧૦ર૦૦૬/ર૮૧પ/હ/તા.૮-૯-૦૮ એકથી વધુ જાહેર સત્તા મંડળોને લગતી માહિતી અંગે પ્રથમ જાહેર માહિતી અધિકારીએ અનુસરવાની કાર્ય પઘ્ધતિ તથા અરજદારો સાથે સેોજન્ય પૂર્વક વ્યવહાર કરી જરૂરી માર્ગદર્શન અને મદદ પૂરા પાડવા અંગે તથા આરટીઆઇ હેઠળની અરજીઓ પરત્વે શું કરવું અને શું ન કરવું તે અંગે માર્ગદર્શક સુચનાઓ.

પ.

શહેરીવિકાસ અને શહેરી ગૃહનિર્માણવિભાગ, સચિવાલય, ગાંધીનગર- મકમ/૧૦ર૦૦૬/ર૮૧પ/હ/ તા.ર૪-૯-૦૮ કલમ ની પેટા કલમ-૪ અને (પ) બાબતે જરૂરી સ્પષ્ટતા -જાહેર માહિતી અધિકારી ઘ્વારાનિર્ણય લેવા બાબત.

૬.

શહેરીવિકાસ અને શહેરી ગૃહનિર્માણવિભાગ, સચિવાલય ગાંધીનગર- મકમ/૧૦ર૦૦૬/ર૯પ૭/હ/તા.૩૦-૯-૦૮ અરજીઓ અને અપીલો અંગેનાનિભાવવાના રજીસ્ટરો તથા તે અંગેનાત્રિમાસિક માહિતી મોકલવાના પત્રકો અધ્યતન કરવા બાબત.

૭.

શહેરીવિકાસ અને શહેરી ગૃહનિર્માણવિભાગ, સચિવાલય ગાંધીનગર- મકમ/૧૦ર૦૦૬/ર૮૧પ/હ/ તા.૧૦-૧૦-૦૮ જાહેર માહિતી અધિકારી તથા મ. જાહેર માહિતી અધિકારીતથા એપેલેટ ઓથોરીટીની ટુંકીવિગતો દર્શાવતું સાઇન બોર્ડ મુકવા અંગે.

૮.

શહેરીવિકાસ અને શહેરી ગૃહનિર્માણવિભાગ, સચિવાલય, ગાંધીનગર- મકમ/૧૦ર૦૦૬/ર૮૧પ/હ/ તા.૧૧-૧૧-૦૮ માહિતી જે ફોર્મેટમાં મોકલવી જોઇએ તે અંગેસ્પષ્ટતા

૯.

શહેરીવિકાસ અને શહેરી ગૃહનિર્માણવિભાગ, સચિવાલય ,ગાંધીનગર-મકમ/૧૦૦૦૬/ર૮૧પ/હ/ તા.૬-૧-૦૯ પ્રથમ અપીલનાનિકાલ બાબતે એપેલેટ ઓથોરીટીએ અનુસરવાની થતી કાર્યપઘ્ધતિ અને તેના હુકમનો અમલ જાહેર માહિતી અધિકારીએ કરવા અંગે.

૧૦.

શહેરીવિકાસ અને શહેરી ગૃહનિર્માણવિભાગ, સચિવાલય , ગાંધીનગર-મકમ/૧૦ર૦૦૮/૧૭ર૦/હ તા.૧૭-૩-૦૯ કલમ-૪ પ્રમાણે પ્રો. એકટીવ ડીસ્કલોઝરનું ઇન્સ્પેકશન-કમ- ઓડિટનું પ્રમાણપત્ર આપવા બાબત.

૧૧.

શહેરીવિકાસ અને શહેરી ગૃહનિર્માણવિભાગ, સચિવાલય, ગાંધીનગર પીએચડી/૧૦ર૦૦૮/૧૭ર૦/હ તા.ર૮-પ-૦૯ પ્રો.એકટીવ તૈયાર કરીને પુસ્તીકા સ્વરૂપે પ્રસિઘ્ધ કરવાઅંગે

૧ર.

શહેરીવિકાસ અને શહેરી ગૃહનિર્માણવિભાગ, સચિવાલય, ગાંધીનગર-પરચ/૧૦ર૦૦૯/૪૬૭૭/પી તા.૧૦-૮-૦૯ ફાઇલ નોટીંગ આપવા બાબત.

૧૩.

શહેરીવિકાસ અને શહેરી ગૃહનિર્માણવિભાગ, સચિવાલય, ગાંધીનગર-પરચ/૧૦ર૦૦૯/૪૧૧૮/પી તા.૧૦-૮-૦૯ ગોવા ખાતેની મુંબઇ હાઇકોર્ટનો 'માહિતી' શબ્દમાં ''શા માટે '' પ્રકારના પ્રશ્નોના જવાબનો સમાવેશ થતો નથી. ચૂકાદો.
૧૪. ગુજરાત ગવર્મેન્ટ ગેઝેટ તા. રર/૩/૧૦ આરટીઆઇ એકટના સુઘારેલ નિયમો
૧૫. ગુજરાત સરકારશ્રીના સામાન્ય વહીવટી વિભાગ પત્ર નં. પરચ/૧૦ર૦૧ર-૩ આરટીઆઇ સેલ તા.૧૩-૧-૧ર નામદાર સુપ્રિમકોર્ટ સીવીલ અપીલ નં.૬૪પ૪ /ર૦૧૧ ઇન એસએલપી (સી) નં.૭પર૬/ર૦૦૯ કેસ માં આરટીઆઇ એકટ ર૦૦પ સંદર્ભે ઓર્બ્ઝવેશન ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ પસોનલ એન્ડ ટ્રેનીંગના તા.૧૬-૯-૧૧ ના પત્ર નં.૧/૧૮/૧૧ આઇઆર થી અંગ્રેજી તથા હિન્દી ભાષામાં નકલ જાણ માટે.
૧૬. સામાન્ય વહીવટ વિભાગ, સચિવાલય, ગાંધીનગર-પરિપત્ર ક્રમાંક : મહત/ ૧૦ર૦૧પ/ર૦૧/આરટીઆઇ સેલ તા.૧૭-૮-૧પ બીજી અપીલની ગુજરાત માહિતી આયોગ સમક્ષની સુનાવણીમાં જવાબદાર અધિકારીએ હાજર રહેવા બાબત.
૧૭. સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગર, પરિપત્ર ક્રમાંક : વીએચએસ/ ૧૦ર૦૧પ/ ૧૧૬પ /આરટીઆઇ સેલ તા.ર૯-૧ર-૧પ માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અરજદારને પાઠવવાના જવાબમાં પુરી પાડવાની વિગતો બાબત.
૧૮. ગુજરાત માહિતી આયોગ,ફરિયાદ નં.૧૯ર/ર૦૧ર, ૧૯૩/ર૦૧ર અને પ૮૮/ર૦૧ર થી ૧૩ર૩/ર૦૧ર તા.૪-૯-૧ર પ્રોએકટીવ ડિસ્કલોઝર અંગે મહત્વનો ચુકાદો.
૧૯. સુરત મહાનગરપાલિકા નોંધ નં.આરટીઆઇ સેલ/૪૩ તા.પ-પ-૧૬ સ્ટેટસ ઓફ એપ્લીકેશનના સફળતાપૂર્વકના અમલીકરણ માટેની સુચનાઓ.
૨૦. Shri S.P.Gupta v/s ministry of Home Affairs (Security) Case No.CIC/SS/A/2012/000395 અંગે તા.૧૭-પ-ર૦૧ર નો ચુકાદો Prefixing why પ્રશ્નોત્તરી અંગેની દફતરી ઉપલબ્ધ માહિતી પુરી પાડવા બાબત.
૨૧. સામાન્ય વહીવટ વિભાગ પરિપત્ર ક્રમાંક પરચ-૧૦૨૦૧૮-૧૫૨૭-આરટીઆઇ સેલ સચિવાલય ગાંધીનગર. તા. ૦૫/૧૨/૨૦૧૮ માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ હેઠળ માહિતી મેળવવાની અરજી પરત્વે અરજદાર દ્રારા રજુ કરવામાં આવતા બી.પી.એલ. રેશનકાર્ડ અંગે સ્પષ્ટતા કરવા બાબત.
૨૨. CIC/AD/A/09/00125, date 23-02-2009, CIC/AT/C/2006/00069, date 31-7-2007, GIC-A-1439/2019, date 17-2-2020 આરટીઆઈ અરજી સંદર્ભે વિડિયોગ્રાફી/ ફોટોગ્રાફી કરવા બાબત.