Skip to main content

e-Magazine

September 12, 2018
  • સુરત મહાનગરપાલિકા આયોજિતવિના મૂલ્યે આરોગ્યનિદાન / સારવાર કેમ્પ.
  • તા.૩૧/૦૮/ર૦૧૮ ના રોજ સવારે ૦૯ઃ૦૦ થી ૦પઃ૦૦ કલાક દરમ્યાન રૂસ્તમપુરા કોમ્યુનીટી હોલ, આશા માતાનો ટેકરો, તરણકુંડની બાજુમાં, રૂસ્તમપુરા, સુરત ખાતે સુરત મહાનગર પાલીકા દ્વારા 'સેવાસેતુ' કાર્યક્રમનુ આયોજન કરવા બાબત.
  • વાહક જન્ય રોગ નિયંત્રણ વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગોનાં નિયંત્રણ માટે તા.૩૦/૦૮/૧૮ના રોજ કરવામાં આવેલ કામગીરીની વિગત.
  • જન્માષ્ટમી પર્વ નિમિત્તે તા.૦૩/૦૯/ર૦૧૮ ને સોમવારે પ્રાણી સંગ્રહાલય (ઝુ) મુલાકાતીઓ માટે ખુલ્લુ રહેશે.
  • સુરત મહાનગર પાલિકા નાં સાઉથ-વેસ્ટ ઝોન (અઠવા)ના વી.બી.ડી.સી.વિભાગ દ્વારા ઝોન વિસ્તારમાં ''મેલેરીયા અને ડેંગ્યુ/ચિકનગુનિયા'' જેવા મચ્છર જન્ય રોગ અટકાયત અભિયાન અંર્તગત આદરેલી ઝુંબેશમાં ક્ષતિઓ મળી આવતાં ૧૦ બાંધકામોમાં અને ૦૧ શાળામાં કુલઃ- ૧૦ ઇસમો ને ૯૪,૦૦૦/-(ચોરાણું હજાર રૂપિયા)વસુલ લેવમાં આવેલ વહીવટી ખર્ચ બાબતની અખબારી યાદી.
  • સાઉથ ઇસ્ટ(લિંબાયત)ઝોન વિસ્તારમાં તા.૦૪/૦૯/ર૦૧૮ તથા તા.૦પ/૦૯/ર૦૧૮ના રોજ ડીંડોલી વિસ્તારમાં પાર્કિગ એરીયામાં થયેલ બિનઅધિકૃત બાંધકામ/દબાણ દુર કરવાની કામગીરી.
વધુ માહિતી માટે ઈ-મેગેઝીન ડાઉનલોડ કરો.