Hydraulic

Divisional Head
City Engineer
Name of Department
Hydraulic
Head of Department
Hydraulic Engineer
Working Area
Water Supply
Sr# FAQ - Questions FAQ- Answers
1 What is the arrangement provided by Surat Municipal Corporation for water supply to citizens of Surat? For providing water supply to the citizens, Surat Municipal Corporation has made arrangements for extracting raw water through Intake wells constructed in river Tapi. Then raw water is treated in advanced water treatment plants, which is conveyed to various water distribution stations located in different parts of the city through transmission pipelines. Finally treated water is subjected to post-chlorination and supplied to citizens daily in different area of city during prefix duration though water supply distribution network till water tap at consumer end.
2 Water procedure is adopted by Surat Municipal Corporation to maintain good quality of water supply to citizens? Water samples are collected from various stages of water supply system – like raw water, at water treatment plant, water distribution stations and consumer taps during regular water supply period daily and tested in the laboratory of Hydraulic Department to maintain the treated water quality parameters as per IS:10500.
3 If any citizen has complaint regarding water supply, how a complaint can be lodged? Regarding any complaint of water supply, citizens have various modes communication to lodge a complaint. Citizen can approach any nearest ward/ zone office/ City Civic Centre personally OR through SMC Helpline telephone number OR through web site of Surat Municipal Corporation by use of internet OR through mobile application of Surat Municipal Corporation OR through WhatsAPP application on mobile phone. All complaints are collected in Complaint Management System of Surat Municipal Corporation and solved in time-bound manner and replied to citizens accordingly.
4 How a citizen can apply for a new water supply connection? A citizen can approach the zone office pertaining to area where new water connection is required and submit an application in the prescribed form through any licensed plumber.
5 What are the water charges for citizens? Latest information regarding prevailing water charges is updated on the web site of Surat Municipal Corporation with all the necessary details of water charges for citizens as per different usage of water supply. (Residential/ commercial/ industrial/ religious/ educational purpose). Water Charges are collected accordingly from citizens.
વિભાગીય વડાશ્રી
સીટી ઇજનેર
ખાતા/ ઝોનનુ નામ
હાઇડ્રોલિક
ખાતાધિકારીશ્રી
હાઇડ્રોલિક ઇજનેર
લાગત કાર્યક્ષેત્રની વિગત
પાણી પુરવઠો
Sr# (વારવાર પુછાતા/ ઉદભવતા પ્રશ્ન) ની વિગત તેના ઉકેલ નિવારણ અર્થે કરવામા આવેલ/ કરવા જોગ કામગીરીની વિગત
1 સુરત શહેરના નાગરિકોને સુરત મહાનગરપાલિકા દ્વારા પાણી પુરવઠો પુરો પાડવાની શુ વ્યવસ્થા છે સુરત શહેરના નાગરિકોને પાણી પુરવઠો પુરો પાડવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા તાપી નદીમા બનાવવામા આવેલ ઇંટેકવેલ દ્વારા પાણી લઇને, અધતન વોટર ટ્રીટમેંટ પ્લાંટમા તબક્કાવાર શુધ્ધિકરણ કરીને, ટ્રાંસમીશન પાઇપલાઇન મારફતે શહેરના જુદાજુદા વિસ્તારોમા આવેલ જળવિતરણ મથકો સુધી પહોચાડવામા આવે છે. જયાંથી શહેરના જે-તે વિસ્તારમા નિયત સમયગાળા દરમ્યાન શહેરના નાગરિકોને વોટર સપ્લાય ડીસ્ટ્રીબ્યુશન નેટવર્કથી નળ સુધી પહોચાડવામા આવે છે.
2 શહેરની વોટર સપ્લાય સીસ્ટમ અંતર્ગત પાણીની ગુણવત્તા અંગે શુ કાર્યવાહી કરવામા આવે છે? શહેરની વોટર સપ્લાય સીસ્ટમ અંતર્ગત રો-વોટર, વોટર ટ્રીટમેંટ પ્લાંટ, જળવિતરણ મથક તેમજ પાણી પુરવઠોના સમયગાળા દરમ્યાન અલગ-અલગ તબક્કાવાર પાણીના સેમ્પલ લઇને, સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગની લેબોરેટરીમા તેનુ ટેસ્ટીંગ નિયત ધારા-ધોરણ મુજબ કરવામા આવે છે. પાણીના ટેસ્ટીંગ નિયત ઘટકોની IS : 10500 મુજબની ગુણવત્તા જળવાઇ રહે તે મુજબ કાર્યવાહી કરવામા આવે છે.
3 શહેરના નાગરિકોને પાણીના પ્રશ્ન બાબતે કોઇ ફરીયાદ હોય તો તે કઇ રીતે કરવાની વ્યવસ્થા છે? શહેરના નાગરિકોને પાણીના પ્રશ્ન બાબતે જો કોઇ ફરીયાદ હોય તો તેઓ નજીકની કોઇ પણ વોર્ડ ઓફિસ, ઝોન ઓફિસ, સીટી સીવીક સેન્ટર મારફતે રૂબરૂ ફરિયાદ કરી શકે છે. તદુપરાંત તેઓ સુરત મહાનગરપાલિકાના હેલ્પલાઇન નમ્બર મારફતે ટેલીફોનથી, સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ પર ઇન્ટરનેટ મારફતે તેમજ સુરત મહાનગરપાલિકાની મોબાઇલ ઍપ્લીકેશન મારફતે પણ ફરીયાદ કરી શકે છે. તમામ ફરીયાદોનુ નિયત સમયમર્યાદામા નિરાકરણ કરીને કમ્પલેઇન મેનેજમેન્ટ સીસ્ટમ ધ્વારા નાગરિકોને જવાબ પાઠવવાની વ્યવસ્થા છે.
4 પાણીનુ નવુ જોડાણ લેવા માટે નાગરિકોને શુ કાર્યવાહી કરવાની હોય છે? પાણીનુ નવુ જોડાણ લેવા માટે નાગરિકોને પોતાના વિસ્તારની ઝોન ઓફિસમા લાયસન્સ પ્લમ્બર મારફતે નિયત નમુનામા અરજી કરવાની હોય છે.
5 શહેરના નાગરિકોને પુરો પાડવામા આવતા પાણી પુરવઠાના શુ વોટર ચાર્જિસ છે? શહેરના નાગરિકોને પુરો પાડવામા આવતા વોટર ચાર્જિસની માહિતી સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ પર અધતન કરવામા આવે છે. જે મુજબ પાણીના ઉપયોગના પ્રકારના આધારે (રહેણાક, કોમર્શીયલ, ઔધોગિક, શૈક્ષણિક, ધાર્મિક વિગેરે) વોટર ચાર્જિસ વસુલ લેવામા આવે છે.