Skip to main content

e-Magazine

February 13, 2018
  • સાઉથ ઝોન (ઉધના) ના સમાવિષ્ટ વિસ્તારો પૈકી ભેસ્તાન અને ઉન અધ્યેોગિક મિલકતોના બાકી વેરો ભરપાઇ ન કરવાને કારણે સાઉથઝોન (ઉધના)ના આકારણી અને વસુલાત વિભાગ ઘ્વારા તા. ર૯/૦૧/ર૦૧૮ ના રોજ કુલ ૩ ટીમ બનાવી જે મિલકતોના વેરા બાકી હોય તેવી મિલકતોને સીલ મારવાની કાર્યવાહી.
  • પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સુરત મહાનગરપાલિકા ઘ્વારા આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે કેટેગરી ભધક-૧ સ્કીમના ૩૧૧૮ આવાસો તથા કેટેગરી ભધક-ર સ્કીમના ૪૯૯ર આવાસો મળી કુલ ૮૧૧૦ આવાસોના કોમ્પ્યુટરાઇઝડૂ ડ્રો શ્રી કેોશિકકુમાર જમનાદાસ પટેલ માન.મંત્રી,મહેસુલ,ગુજરાત રાજયના વરદૂહસ્તે આજરોજ પંડિત દીનદયાળ ઉપાઘ્યાય ઇનડોર સ્ટેડિમય,અઠવાલાઇન્સ,સુરત ખાતે રાખવામાં આવેલ.
  • સુરત મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધી નિર્વાણદિન નિમિત્તે તા.૩૦/૦૧/ર૦૧૮ના રોજ આયોજીત પુષ્પાંજલિ તથા ભજન કાર્યક્રમ.
  • સુરત મહાનગરપાલિકા દ્વારા સરત શહેરના બ્યુટિફિકેશન તથા સંસ્કૃતિ તથા કલાની કલાકૃતિઓ પ્રદર્શિત કરવા માટે 'સુરત સ્ટોન સ્કલ્પચર સીમપોઝીયમ-ર૦૧૮'નું આયોજન સાયન્સ સેન્ટર સ્થિત ગઝેબો ખાતે.
  • મિલકતવેરા/ઇ.ડબલ્યુ.એસ.આવાસોનાં બાકી માગણાં બાબતે.
  • ધી પ્રોહીબીશન ઓફ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રીહેબીલીટેશન એકટ-ર૦૧૩ મુજબ રાજય સકારશ્રીનાં આદેશાનુસાર તમામ ચીફ ઓફિસરશ્રી-નગરપાલિકાઓ, મ્યુ.કમિશ્નરશ્રી- મહાનગરપાલિકાઓ તથા જિલ્લા કલેકટરશ્રી હસ્તકના ગટર સફાઇ તથા ખાળકુવા સફાઇ વિગેરેની કામગીરી દરમ્યાન ગટર ગુંગળામણથી વર્ષ ૧૯૯૩ થી આજદિન સુધીમાં ચાલુ ફરજ દરમ્યાન થયેલ સફાઇ કામદારોનાં થયેલા આકસ્મિક મૃત્યુ સંદર્ભે જે તે સમયે મેયર્સ ફંડ અને અન્ય યોજના હેઠળ આર્થિક સહાય આપવા ઉપરાંત નામદાર સરકારશ્રીની સફાઇ કામદારોના વિકાસને ઘ્યાને રાખીને આવા મૃત્યુ પામેલા કામદારોના પરિવારને રૂ. ૧૦.૦૦ લાખનું વળતર ચુકવવા માટે આદેશ કરવામાં આવેલ.
  • માહે જાન્યુઆરી ર૦૧૮ સ્મીમેર હોસ્પીટલ, સુરતની કામગીરી અંગેનો અહેવાલ.
વધુ માહિતી માટે ઈ-મેગેઝીન ડાઉનલોડ કરો.