By clicking this, you are redirect to the Surat Municipal Corporation's official website. Are you sure want redirect ? Yes
Connect with us

Take a pledge - Swachh Bharat Mission

શપથ

  • હું સ્વચ્છતાને આદત બનાવુ છુ.
  • હું મારા ઘર, ઓફિસ, સોસાયટી-મહોલ્લા ની આસપાસ સાફ-સફાઈ રાખીશ.
  • હું મારા ઘર/દુકાન/સંસ્થામાં સૂકા અને ભીના કચરાને અલગ અલગ કચરાપેટીમા જ એકઠો કરી, ડોર ટુ ડોર ગાડીને જ કચરો આપીશ.
  • હું ગમે તયાં કચરો ન નાખતા/ફેક્તા, જાહેર સ્થળોએ મૂકવામાં આવેલ લીલી અને ભૂરી કચરાપેટીનો જ ઉપયોગ કરીશ.
  • હું ગમે તયાં કે જાહેરમાં શૌચક્રિયા ન કરતા GoogleMap ઉપર ટેગ થયેલ શૌચાલયનો ઉપયોગ કરીશ.
  • હું મારા ઘરમા ઉતપન્ન થતા હાનિકારક કચરો (વપરાયેલ ડાયપર, સેનિટરી નેપકિન, ટ્યુબલાઇટ, બલ્બ, બેટરી, વગેરે) નો યોગ્ય રીતે નિકાલ કરીશ.


If you are unable to view above content, please click here download it in the pdf format.

All the below fields are mandatory

Human Test


Input symbols