By clicking this, you are redirect to the Surat Municipal Corporation's official website. Are you sure want redirect ? Yes
Connect with us

Take a pledge - Plastic Free Surat

શપથ

  • હું 50 માઈક્રોનથી ઓછી જાડાઈવાળી પ્લાસ્ટિક કોથળી/ઝભલા થેલીના સ્થાને કાપડ/જ્યુટ(શણ)ની બેગનો ઉપયોગ કરીશ.
  • હું બિનજરુરી પ્લાસ્ટિકનો ઉપયોગ નહિ કરીશ અને પ્લાસ્ટિકનો યોગ્ય રીતે નિકાલ કરીશ.
  • હું વાર-તહેવારે, સામાજિક/ધાર્મિક પ્રસંગોમાં પ્લાસ્ટિક કટલરી-ડીશ, કપ, ગ્લાસના સ્થાને પુનઃ ઉપયોગમાં લઇ શકાય એવા વાસણોનો ઉપયોગ કરીશ.
  • હું વાર-તહેવારે, સામાજિક/ધાર્મિક પ્રસંગોમાં પ્લાસ્ટિકની ડેકોરેટિવ આઇટમોનો ઉપયોગ ટાળીશ અને મારા શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા મદદરૂપ થઈશ.

સુરત બનશે પ્લાસ્ટિક મુકત, સુરત થશે પર્યાવરણથી સમૃદ્ધ


If you are unable to view above content, please click here download it in the pdf format.

All the below fields are mandatory

Human Test


Input symbols